માનવ શરીરની રચના માં શ્વસનતંત્ર નુ યોગદાન
આપણા શરીરમા વિવિધ તંત્રો આવેલા છે. આ તંત્રોની વિવિધ કામગીરીઓની કારણે જ આપણું શરીર કાર્યરત રહે છે. આ તંત્રો પૈકી કોઈપણ એક તંત્રમાં ખામી સર્જાય તો શરીરમાં અનેક તકલીફો ઊભી થાય છે. આ તંત્રો અને તેમની કામગીરી નીચે મુજબ છે અત્યારના પોસ્ટમાં આપણે શ્વસનતંત્ર વિશે જાણીશું.
{tocify} $title={Table of Contents}
શ્વસનતંત્ર એ માનવ શરીરનું એક અત્યંત મહત્વનું અંગ છે. તે આપણને જીવંત રહેવા માટે જરૂરી ઓક્સિજન (oxygen) મેળવવા અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઈડ (carbon dioxide) નીકાળવામાં મદદ કરે છે.
આ લેખમાં, આપણે માનવ શરીરના શ્વસનતંત્રની રચના અને તે કેવી રીતે કાર્ય કરે છે તે વિશે જાણીશું.