Demo

 

NOTEBOOK MODE

📓 ૧૨ કાળ માસ્ટરબુક (12 Tenses Click & Read)

કાળ પસંદ કરવા બટન પર ક્લિક કરો:
PAGE 01 / 12

1. Simple Present Tense (સાદો વર્તમાન કાળ)

ઉપયોગ: રોજિંદી ટેવો, સનાતન સત્ય (Universal Truth), કુદરતી નિયમો.
📌 ઓળખ (ગુજરાતી):
કરે છે, જાય છે, વાંચે છે, ઊગે છે.
⚡ વાક્ય રચના (Golden Formula):
(+) હકાર   : Subject + V1 (s/es) + Object
(-) નકાર   : Subject + do / does NOT + V1 + Object
(?) પ્રશ્નાર્થ: Do / Does + Subject + V1 + Object?
💡 હેન્ડરીટન કી-રૂલ્સ:
👉 He / She / It / એકવચન:
• ક્રિયાપદને + s / es લાગે (reads, goes).
• નકાર/પ્રશ્નમાં DOES આવે (ક્રિયાપદ મૂળ V1).
👉 I / We / You / They / બહુવચન:
• ક્રિયાપદનું મૂળ રૂપ (V1) જ રહે (read, go).
• નકાર/પ્રશ્નમાં DO આવે (ક્રિયાપદ મૂળ V1).
📚 પુસ્તકોના વાસ્તવિક ઉદાહરણો:
1. The sun rises in the east.
સૂર્ય પૂર્વમાં ઊગે છે. (સનાતન સત્ય - The sun એકવચન હોવાથી rise + s)
2. She does not reveal her secret to anyone.
તેણી પોતાનું રહસ્ય કોઈને કહેતી નથી. (does પછી reveal મૂળ V1)
3. Do you understand the secret message?
શું તમે આ ગુપ્ત સંદેશ સમજો છો? (You સાથે Do)
🔍 કી-વર્ડ્સ: always, usually, often, everyday, daily, generally, never.
CLOSE ADS
CLOSE ADS