દહીં રેસીપી કેલ્ક્યુલેટર by Vyas Viraj

એડવાન્સ ડેરી મેનેજર & દહીં સોલ્યુશન
🥛

શ્રી ડેરી સોલ્યુશન્સ (રિસર્ચ ડેશબોર્ડ)

HP દૂધ પ્રોસેસિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમ

🧪 ઘટ્ટ દહીં રેસીપી કેલ્ક્યુલેટર

તમારા HP (લો-ફેટ) દૂધ માટે ખાસ ફોર્મ્યુલા. દૂધના લિટર નાખો એટલે ચોક્કસ માપ મળશે.

Liters

મહત્વની ટીપ:

HP દૂધમાં ફેટ નથી હોતું, એટલે ઘટ્ટ કરવા માટે SMP (મિલ્ક પાવડર) ઉમેરવો ફરજિયાત છે.

🥛

તમારી સિક્રેટ રેસીપી

1. દૂધ ગરમ કરવું: 90°C (15 min)
2. મિલ્ક પાવડર (SMP): 750g
3. મેળવણ (Culture): 750ml
4. જમાવવાનું તાપમાન: 42°C - 45°C
ટીપ: જામી ગયા પછી તરત 2 કલાક ફ્રીજમાં મૂકો

ડેરી બિઝનેસ સક્સેસ ટૂલ - 2024

Previous Post Next Post
CLOSE ADS
CLOSE ADS